<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

નર્મદા અને દેવ ડેમમાંથી પાણી છોડાતા ચાણોદ ઘાટના પાંચ પગથિયા પાણીમાં ગરકાવ:નર્મદા અને દેવ ડેમમાંથી પાણી છોડતા નર્મદા નદીના કિનારાના ૬૦થી વધુ ગામોને સાવચેત કરાયા, સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાણોદ ઘાટના ૫ પગથિયા પાણીમાં ગરકાવ

(1:53 PM IST)