<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

ચારધામ યાત્રાના માર્ગ ઉપર ભૂસ્‍ખલનઃ વાહન વ્‍યવહાર બંધ ઉત્તરખંડમાં ચારધામ યાત્રાના માર્ગો પર વિવિધ સ્‍થળોએ ભુસ્‍ખલનને કારણે વાહનોની અવરજવર ખોરવાઇઃ ગંગોત્રી રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પર નેતાલા અને જ્ઞાનસુ નજીક ભુસ્‍ખલન બાદ વાહન-વ્‍યવહાર બંધ થયો છે. ભારે વરસાદને કારણે ભૂસ્‍લખન થતા રાજયના ગામડાઓને જોડતા લગભગ ૧૦૦ જેટલા રસ્‍તાઓ બંધ થઇ ગયા છે.

(4:25 PM IST)