<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

ઇનોવા તણાઈ જતાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલ માતા, પિતા, બે પુત્રી અને પુત્ર સહિત નવ પરિવારજનોના મોત : હિમાચલ પ્રદેશમાં લગ્ન પ્રસંગમાં જઈ રહેલા દીપક સુરજિત ભાટિયા, તેમની પત્ની અને બે પુત્રી તથા પુત્ર અને પરિવારજનો સાથેની ઇનોવા મોટર તોફાની પૂરના પાણીવાળા ખાડામાં તણાઈ જતા ૯ના મૃત્યુ થયા છે, એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે, એકની તલાસી ચાલુ છે.

(5:14 PM IST)