<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

મણીપુરમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના મકાન ઉપર બોમ્બ ઝીંકાયો: પત્નીનું મોત: મણીપુરના કાંગપોકપી જિલ્લામાં બે વખત કોંગ્રેસની ટિકિટ ઉપર જીતેલા અને પછી ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય યમયોંગ હાઓકીપ ના મકાન ઉપર બોમ્બ ફેંકવામાં આવતા ધારાસભ્યના પત્ની અને મૈતૈય સંપ્રદાયના ૫૯ વર્ષના સપમ ચારુબાલાનું મોત નીપજ્યું છે. ધારાસભ્ય હેમખેમ છે.

(5:15 PM IST)