<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

બાંગ્લાદેશી હિન્દુઓ માટે અવાજ ઉઠાવનાર પ્રીતિ ઝિન્ટા પર કટ્ટરપંથીઓ દ્વારા તડાપીટ: હિન્દુઓ માટે અવાજ ઉઠાવનાર એકમાત્ર બોલીવુડ સ્ટાર ; સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાની લાટકણી કાઢી. હિન્દુઓ માટે અવાજ ઉઠાવવા બદલ સોશિયલ મીડિયા પર કટ્ટરપંથીઓ દ્વારા તેની ઉપર તડાપીટ બોલાવાઈ રહી છે. પ્રીતિ ઝિન્ટા એકમાત્ર બોલીવુડ સ્ટાર છે જેણે બાંગ્લાદેશી હિંદુઓ માટે વાત કરી છે. અન્ય લોકો "હિન્દુ" શબ્દનો ઉલ્લેખ જ કરતા નથી. પ્રીતિએ નવી સરકારને હિંસા રોકવા અને પ્રજાની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે

(5:28 PM IST)