News of Monday, 12th August 2024
અત્યારે સાધના કોલોનીમાં M 72 J મકાન ખાલી કરાવેલ હતું : તેના બાર બ્લોક પૈકી ત્રણ બ્લોક અત્યારે ધરાશાય થયા છે : ફાયર બ્રિગેડ અને પોલીસ ખાતું અને કોર્પોરેશન નો સ્ટાફ અત્યારે ઘટના સ્થળે આવી ગયો છે : કોઈ જાનહાની છે નહી

(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
