<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

દુનિયામાં અનેક સ્થળે હિન્દુઓના માનવ અધિકાર ભંગ ચિંતાજનક સ્તરે: હિન્દુઓનો સફાયો કરવાની કોશિશ થઈ રહી છે, અવાજ ઉઠાવવો પડશે: આરએસએસના સહકાર્યવાહ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ દત્તાત્રેય હોશબાલેએ સ્ફોટક વિગતો આપતા કહ્યું છે કે ઢાકામાં હિન્દુઓ અને મંદિરો ઉપર સતત હુમલા, સળગાવી દેવાના પગલે હિન્દુ સમુદાય મોટા પ્રમાણમાં દેખાવો કરી રહેલ છે. દુનિયામાં અનેક સ્થળો ઉપર હિન્દુઓના માનવ અધિકાર ભંગ ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે અને હિન્દુઓનો સફાયો કરવાની કોશિશ થઈ રહી છે, અવાજ ઉઠાવવો પડશે.

(9:29 AM IST)