News of Monday, 12th August 2024
રાહુલને પૂછપરછ માટે બોલાવવામાં આવે તેવી ભવિષ્યવાણી સાચી પડશે ?: રાહુલની ભવિષ્યવાણી સાચી પડશે ? એક અહેવાલ મુજબ બાંગ્લાદેશી ન્યુઝ પેપર બ્લિટ્ઝના એડિટર સલાહ ઉદ્દીન શોયેબે સત્તાવાર કહ્યું હતું કે ટોચના કોંગ્રેસ નેતા આઈએસઆઈ અને સીઆઇએ માટે એક અસ્ક્યામત સમાન છે, આ બાબતની ઇન્ટેલિજન્સ એજન્સીઓ ગંભીર નોંધ લ્યે તેવી શક્યતા છે, અને રાહુલને પૂછપરછ માટે બોલાવે તેવી સંભાવના ચર્ચાઈ રહી છે.

(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
