<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

હિંડનબર્ગ ફરી તૂટી પડ્યું: માધવી પૂરી બૂચ સામે નવા પ્રહારો : હિંડનબર્ગે ફરી એકવાર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે નવા પ્રહાર કર્યા છે. માધબી દ્વારા સ્પષ્ટતા કરવામાં જ સ્વીકાર કરી લેવાયો છે. આ પછી હવે હિંડનબર્ગે નવી પોસ્ટમાં કહ્યું છે કે બુચના જવાબથી જાહેર થઇ ગયું છે કે બરમુડા/મોરેશિયસના એક અસ્પષ્ટ ફંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સેબી ચીફના રોકાણની તથા વિનોદ અદાણી દ્વારા કથિતરૂપે કરાયેલા ગોટાળાના પૈસાની પણ પુષ્ટી થાય છે.

(10:55 AM IST)