<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

બાંગ્લાદેશની નવી સરકારે મીડિયાને સરેઆમ ધમકી આપી: સખણા નહીં રહો તો બંધ કરાવી દેશું: કહ્યું કે બીબીસીમાં બધા અહેવાલો આવ્યા આપણા, અખબારો મૌન રહ્યા: શરમ છે તમને..: બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા મીડિયાને ધમકી અપાઈ છે. કહ્યું છે કે અખબારી જગત, દેશમાં, વિરોધ પ્રદર્શન સમયે શેખ હસીના સરકારના સમર્થનમાં રહેલ. સરકાર હવે મીડિયા પાછળ પડી ગઈ છે. ગૃહ મંત્રી હુસૈને કહેલ કે મેં બધી જ વિગતો બીબીસીમાં જોઈ, પરંતુ આપણા અખબારોમાં કોઈ વિગતો આવી નથી. શરમ છે તમને. જો આ ચાલુ રહેશે તો અખબારો - ટીવી ચેનલો બંધ કરી દેશું.

(10:56 AM IST)