News of Monday, 12th August 2024
ઓસ્ટ્રેલિયામાં હોટલની છત ઉપર હેલિકોપ્ટર તુટી પડ્યું: બે મોત: ૪૦૦ને સલામત ખસેડાયા: ઓસ્ટ્રેલિયામાં કેઇર્ન શહેરના હિલ્ટન વિસ્તારમાં ડબલ ટ્રી હોટલની છત ઉપર હેલિકોપ્ટર અથડાતા હેલિકોપ્ટરમાં આગ લાગી હતી અને પાયલોટ સહિત બેના મોત થયા છે, હોટલમાંથી ૪૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલ.

(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
