<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

સવાર સુધીમાં ૧૫૩ તાલુકામાં વરસાદ વરસી ગયો: આજે સવાર સુધીમાં ૧૫૩ તાલુકામાં એક ઇંચ આસપાસ વરસાદ વરસી ગયો છે. આણંદ પંથક અને નવસારી પંથકમાં એક ઇંચ જેવો પડ્યો છે. જ્યારે આ સિવાયના વિસ્તારોમાં ઝાપટાથી માંડીને એકાદ ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો છે.

(11:03 AM IST)