<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

ટોક્‍યોમાં ૫૦ ગ્રામ વજન વધારે હોવાથી જે ડિસક્‍વોલિફાય થયો હતો, એ જ જાપાનના કુસ્‍તીબાજ રેઇ હિગુચીએ પેરિસમાં જીત્‍યો ગોલ્‍ડ મેડલ અમન સેહરાવતને સેમી ફાઇનલમાં હરાવનાર આ કુસ્‍તીબાજે વિનેશ ફોગાટ માટે લખ્‍યો સ્‍પેશ્‍યલ મેસેજ

(3:05 PM IST)