News of Monday, 12th August 2024
રાજકોટ લોકમેળોઃ બપોરે ૪ વાગ્યાથી યાંત્રિક રાઇડ તથા આઇસ્ક્રીમ ચોકઠાની હવે ફાઇનલ હરરાજી સ્ટોલ માલીકો પણ પોઝીટીવઃ બધું સરખું ઉતરી જશે આગામી તા. ર૪ થી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર ભવ્યાતિભવ્ય લોકમળા અંગે આજે બપોરે ૪ વાગ્યાથી રાજકોટ સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા યાંત્રિક રાઇડ તથા આઇસ્ક્રીમ ચોકઠાની ફાઇનલ હરરાજી હાથ ધરાશેઃ તમામ પ૦થી વધુ સ્ટોલ માલિકો પણ પોઝીટીવઃ બધુ સરખું ઉતરી જશે અને ર૪ મી થી મેળો ધમધમશે તેવો અધીકારીઓને વિશ્વાસઃ કુલ પ૦ સ્ટોલની હરરાજી થશેઃ ૧ કરોડથી વધુની રકમ ઉપજશે.

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
