<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

અર્થ ટર્મીનેટરઃ દિવસ અને રાતને અલગ કરતી પાતળી રેખા : નાસાએ અર્થ ટર્મીનેટર એટલે કે દિવસ અને રાત્રીને અલગ કરતી પાતળી રેખાનું એક બહુ જ આકર્ષક ચિત્ર શેર કર્યું છે. પ્રશાંત મહાસગરથી ર૬૭ માઇલ ઉપર પરિક્રમા કરી રહેલા ઇન્‍ટરનેશનલ સ્‍પેસ સ્‍ટેશન પરથી લેવાયેલી આ તસ્‍વીર એ અદ્દભૂત પળની છે જયારે આપણી પૃથ્‍વી પર રાત પુરી થાય છે અને નવો દિવસ ઉગે છે. ટર્મીનેટરને જોવા માટે આઇએસએસ બહુ સુવિધાજનક સ્‍થાન છે કેમકે તે ર૪ કલાકમાં પૃથ્‍વીની ૧૬ પ્રદક્ષિણા કરે છે.

(3:59 PM IST)