<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

પાકિસ્તાનમાં ISIના પૂર્વ વડાની પાક. આર્મીએ કરી અટકાયત પાકિસ્તાનના પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લીધા છે. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ આ જાણકારી આપી છે. ISPRએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ISI ના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ફૈઝ હમીદને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

(7:09 PM IST)