<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

લોકમેળામાં યાત્રિકના ૩૧ પ્લોટની હરરાજી પૂરી: ત્રણ પાર્ટીએ ૧ કરોડ ૨૭ લાખમાં તમામ ૩૧ પ્લોટ લઈ લીધા: તંત્રને જબરી કમાણી થઈ:જોકે આઈસ્ક્રીમના ૧૬ ચોકઠાં એક મોટી ખાણીપીણી અને ટી કોર્નર સ્ટોલની હરરાજી બાકી

(9:15 PM IST)