<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

રાજકોટ લોકમેળા માં યાત્રિક ના ૩૧ પ્લોટ ની હરરાજી પૂરી : ત્રણ પાર્ટી એ ૧ કરોડ ૨૭ લાખ માં તમામ ૩૧ પ્લોટ લઈ લીધા : તંત્ર ને જબરી કમાણી થઈ : જો કે આઈસ્ક્રીમ ના ૧૬ ચોકઠાં, એક મોટી ખાણીપીણી અને ટી કોર્નર સ્ટોલની હજુ હરરાજી બાકી

(9:19 PM IST)