<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની મહત્વની બેઠક થશે. આ બેઠકમાં SC-ST અનામતમાં ક્રીમી લેયર તેમજ ચાર રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી અંગે ચર્ચા થશે અને રણનીતિ પર ચર્ચા થશે.

(12:51 AM IST)