News of Wednesday, 14th August 2024
કેવી કઠણાઈ ? બાંગ્લાદેશના પૂર્વ કાનૂન મંત્રીને ભાગતી વેળાએ પકડી લઈ દોરડે બાંધ્યા: બાંગ્લાદેશના પૂર્વ કાનૂન મંત્રી અનીસૂલ હક અને શેખ હસીનાના ઇન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટના એડવાઈઝરની બાંગ્લાદેશમાંથી ભાગતી વેળાએ ધરપકડ કરી દોરડાથી બાંધવામાં આવ્યા..

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
