News of Wednesday, 14th August 2024
અયોધ્યાના રામપથ અને ભક્તિપથ ઉપર હજારો બાંબુ લાઇટસ અને ગોબો પ્રોજેક્ટર લાઈટની નરાધમોએ ચોરી કરી: અયોધ્યામાં રામ લલ્લાના મંદિર તરફ જતા દિવ્ય રામપથ અને ભક્તિ પથ ઉપર લગાવવામાં આવેલ ચારેક હજાર બામ્બુ લાઈટ અને ત્રણ ડઝન ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરી હરામખોરો નાસી છૂટ્યા છે. અહીં પોલીસની સજ્જડ ચાંપતી નજર હોય છે. લાખોના ખર્ચે આ રસ્તાઓ ઉપરના વૃક્ષો માથે ૬૪૦૦ બાંબુ લાઇટો અને ૯૬ ગોબો પ્રોજેક્ટર લાઈટ લગાવવામાં આવી હતી. પોલીસ દોડધામ કરી રહી છે.

(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
