<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

મહારાષ્‍ટ્રમાં ડામરને બદલે ૬૦૦૦ કિલોમીટરના સિમેન્‍ટના રસ્‍તા બનશે : મહારાષ્‍ટ્ર સરકારે ડામરને બદલે ૩૭,૦૦૦ કરોડના ૬,૦૦૦ કિલોમીટરના રસ્‍તાના સિમેન્‍ટ કોંક્રીટીંગને મંજૂરી આપી છે

(11:42 AM IST)