News of Wednesday, 14th August 2024
મંગળની સપાટી નીચે આખા મંગળ જેટલો પાણીનો જંગી જથ્થો મળી આવ્યો : નાસાએ મંગળની સપાટીની નીચે પ્રવાહી પાણીના વિશાળ જળાશયોના પુરાવા શોધી કાઢયા છે. વૈજ્ઞાનિકો માને છે કે મંગળ ઉપર ભૂગર્ભ જળનો જથ્થો સમગ્ર ગ્રહને ૧ માઈલ (૧.૬ કિમી)ની ઊંડાઈ સુધી આવરી શકે તેટલો છે

(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
