News of Wednesday, 14th August 2024
રશિયાના મોસ્કોમાં ભારતીય દૂતાવાસે રશિયાના 3 પ્રદેશો, બ્રાયન્સ્ક, બેલગોરોડ અને કુર્સ્ક માં ભારતીય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને આ પ્રદેશોની બહાર અસ્થાયી રૂપે સ્થળાંતર કરવાની સલાહ આપતી એડવાયઝરી જારી કરી છે. કોઈપણ ભારતીય નાગરિક અથવા વિદ્યાર્થી કે જેને કોઈપણ સહાયની જરૂર હોય તેઓ એમ્બેસીનો ઈમેલ: [email protected] અથવા ટેલિફોન નંબર +7 965 277 3414 પર સંપર્ક કરવા જણાવાયું છે.

(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
