<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

આ મુદ્દે ચૈતર વસાવા એ એક વીડિયો માં માધ્યમ થી જણાવ્યું કે મનસુખભાઇ એ નિવેદન માં કહ્યું છે કે ચૈતર વસાવા વન મહોત્સવ માં આવ્યા નથી પરંતુ વન વિભાગ દ્વારા મને કોઈજ આમંત્રણ આપવામાં આવ્યું નથી, મનસુખભાઇ વસાવા ને અવાર નવાર આવા નિવેદનો કરવાની ટેવ છે, હાલમાં મારા મકાન બાબતે તેમણે કહ્યું કે ચૈતર વસાવા નું ઘર જંગલ જમીન પર બનાવ્યું છે તો હું મનસુખભાઇ ને વિનંતી કરું છું કે જાતે ટેપપટ્ટી લઈને માપી જુઓ, મનસુખભાઇ ને ચૌતરભાઈ નું નામ.લીધા વિના ચાલવાનું નથી પરંતુ એમની ચાલ અમે જાણી ગયા છે. મનસુખભાઇ દુઃખી થઈને આવા નિવેદનો આપ્યા કરે છે.

(10:42 PM IST)