<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

અમદાવાદમાં અગમ્ય કારણોસર પો.કો. જીતેન્દ્ર કુમાર રણજીતભાઇ વાજા, બ.નં.-668 એ ઇન્સાસ રાયફલથી આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે : તેઓ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.

(11:17 AM IST)