News of Thursday, 15th August 2024
ગોંડલ યાર્ડમાં આજના ફ્રુટના ભાવ શું છે? : આજે યાર્ડના મોસંબીનો ભાવ ૪૦૦ થી ૬૦૦, જામફળ પ૦૦ થી ૧ર૦૦, દાડમ ૪૦૦ થી ૧૦૦૦, સફરજન ૧૪૦૦ થી ૩૬૦૦, ચીકુ ૪૦૦ થી ૬૦૦, કેળા ૪૦૦ થી ૬૦૦, તરબુચ ૯૦ થી ૧પ૦, કમલમ ૧૦૦૦ થી ૧૬૦૦, અને ખારે ૭૦૦ થી ૧૩૦૦ જાવા મળ્યો છે.

(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
