News of Thursday, 15th August 2024
બાકી રકમની ચૂકવણી ન થાય તો પાવર કંપનીઓને બાંગ્લાદેશમાં વીજળીનો પુરવઠો બંધ કરવાની મંજૂરી આપવા માટે મોદી સરકારે વીજળી અધિનિયમમાં સુધારો કર્યો : મોદી સરકારે સીમા પાર વીજળીની નિકાસ પર નિયમો કડક બનાવ્યા : વ્યાપક હિંદુ-વિરોધી હિંસા વચ્ચે બાંગ્લાદેશનો વાર્ષિક ફુગાવો હાલ જુલાઈમાં 11.66%ની 12 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.

(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
