<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

રશિયા માટે યુક્રેન માથાનો દુખાવો થઈ પડેલ છે: દસ દિવસમાં રશિયાના ૧૦ આધુનિક ફાઈટર વિમાનો તોડી પાડ્યા : યુક્રેને રશિયાનું અતિ આધુનિક અને મોંઘુદાટ ૩ અબજ રૂપિયાનું એસ યુ ૩૪ બોમ્બર ફાઈટર વિમાન તોડી પાડ્યું છે. યુક્રેને દસ દિવસમાં રશિયાના ૧૦ ફાઈટર વિમાન તોડી પાડ્યા છે.

(9:28 AM IST)