<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

તાઈવાનમાં મહા ભૂકંપ: ગગનચુંબી ઇમારતો ડોલવા લાગી : તાઈવાનમાં ૬.૩નો મહા ભૂકંપ આવ્યો છે: સેંકડો ગગનચુંબી ઇમારતો ડોલી ઉઠી: લોકોમાં ફફડાટ: તાત્કાલિક જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી.

(11:38 AM IST)