News of Friday, 16th August 2024
ઈસરોએ ફરી ઈતિહાસ રચ્યો, પૃથ્વી પર દેખરેખ માટે EOS-08નું સફળ પ્રક્ષેપણ : શુક્રવારે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી EOS-8 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું : શુક્રવારે સવારે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી EOS-8 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટની અંદર એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ પૃથ્વી પર નજર રાખશે. તે આપત્તિ સંબંધિત માહિતી એકત્રિત કરશે. EOS-08 ત્રણ પેલોડ ધરાવે છે. એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT, એક પેસેન્જર સેટેલાઇટ પણ રોકેટ સાથે મોકલવામાં આવ્યો છે.

(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
