<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ત્રણ વાગ્યે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થશે: મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીઓ અંગે હવે પછી જાહેરાત થશે : ચૂંટણી પંચ આજે બપોરે ત્રણ વાગ્યે પત્રકાર પરિષદમાં હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન તારીખો સહિતનું શેડ્યૂલ જાહેર કરશે : જ્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડ માટે ચૂંટણીની તારીખો હવે પછીથી જાહેર કરવામાં આવશે: ન્યુઝફર્સ્ટ : ચૂંટણી પંચ આજે ઉત્તર પ્રદેશ અને વાયનાડની ૧૦ બેઠકો ઉપરની પેટાચૂંટણીની પણ જાહેરાત કરશે. જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું શેડ્યૂલ દિવાળી પહેલાં/પછી જાહેર થવાની શક્યતા હોવાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(12:09 PM IST)