<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

અમૃત ઉદ્યાન આજથી સામાન્‍ય જનતા માટે ખોલવામાં આવ્‍યું : ૧પ સપ્‍ટેમ્‍બર સુધી નિહાળી શકાશે અમૃત ઉદ્યાનઃ બુધવારના રોજ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉદ્દઘાટન કર્યું હતું: ઉદ્યાન સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્‍યા સુધી રહેશે ખુલ્લું.

(2:49 PM IST)