<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

હળાહળ કળજુગ: બે સગી બહેનોએ નાનીની ક્રૂર હત્યા કરી :બે સગી બહેનોએ દાગીના, રોકડા, સ્કૂટર અને દસ્તાવેજો ચોરવા માટે ભિલાઈ ખાતે પોતાની સગી નાની ની હત્યા કરી છે. બંનેની મહારાષ્ટ્રમાંથી ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભમાં બંને બહેનોએ પોલીસને અવળે રસ્તે ચડાવેલ.

(7:30 PM IST)