<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

મોદી સરકારે ગ્રાન્ટ આપી હોવા છતાં દિલ્હી સરકાર ઈમામને પગાર ચૂકવતી નથી: ગંભીર આક્ષેપ; દિલ્હીના વકફ ઇમામ કારી ગ્યાસુર હસને આક્ષેપ કર્યો છે કે મોદી સરકારે આપેલી ગ્રાન્ટ છતાં કેજરીવાલ સરકારે ૨૫ મહિનાથી પગાર આપ્યા નથી. એમાં મેં કહેલ કે કેજરીવાલ સરકાર સત્તા ઉપર આવ્યા પછી અને અમાનતુલ્લાહ ખાન ચેરમેન બન્યા પછી વારંવાર આવું બની રહ્યું છે.

(7:36 PM IST)