<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

*ઈરાન અમારી ઉપર હુમલો કરશે તો સાથી દેશો ઈરાન ઉપર તૂટી પડશે: ઇઝરાયેલ* ઇઝરાયેલના નાણામંત્રીએ કહ્યું છે કે અમને ખાત્રી છે કે જો ઈરાન અમારા દેશ ઉપર હુમલો કરશે, તો અમારા સાથી મિત્ર દેશો (અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ વિગેરે) ઈરાન ઉપર હુમલો કરશે: ન્યુઝફર્સ્ટ

(8:18 PM IST)