<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ભારતમાં વિદેશી રોકાણ માટે ગુજરાત અને તામિલનાડુ શ્રેષ્ઠ રાજ્યો:ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી એમડી ગીતા ગોપીનાથ કહે છે કે, ગુજરાત અને તમિલનાડુ ભારતમાં વિદેશી રોકાણ માટેના બે ઉજવળ શ્રેષ્ઠ સ્થળો છે.

(10:02 PM IST)