News of Friday, 16th August 2024
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની એડહોક કમિટીની પુન: સ્થાપના:વિનેશ ફોગાટ અને અન્યો દ્વારા થયેલ રીટ પીટેશનના પગલે દિલ્હી હાઇકોર્ટે ડબલ્યુએફઆઈ એડહોક કમિટીને પુનઃસ્થાપિત કરી છે, પરંતુ આ કમિટીના નેતૃત્વ માટે નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂક કરવાનો ઇનકાર કર્યો હતો.

(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
