<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ઓપિનિયન પોલ મુજબ ઝારખંડમાં અત્યારે ભાજપનો વેવ પ્રવર્તી રહ્યો છે : ટાઈમ્સ નાઉ અને મેટ્રીઝ ના ઓપીનીયન પોલ મુજબ ઝારખંડમાં ભાજપનો વેવ અત્યારે પ્રવર્તી રહ્યો છે. આજની તારીખે ભાજપને એકલા હાથે ૪૦ થી ૫૦ અને અન્યોને ત્રણથી આઠ બેઠકો મળી રહી છે, : એનડીએ મોરચો લડે તો ભાજપને ૩૮ થી ૪૩ અને એજેએસયુને બે થી સાત બેઠકો મળે છે. : ઇન્ડિયા ગઠબંધન લડે તો સત્તાધારી જેએમએમ પક્ષને ૧૯ થી ૨૪ અને કોંગ્રેસને સાત થી ૧૧ બેઠક મળે છે. : ભાજપ મોરચાને ૫૦% અને ઝારખંડ મુક્તિ મોરચાના જોડાણને ૩૦ ટકા મતો મળે છે.

(9:24 AM IST)