<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

સુદાનમાં અર્ધલશ્કરી દળના હુમલામાં ૮૦ના મોત : સુદાનમાં અર્ધલશ્કરી દળોએ કરેલા હુમલામાં ૮૦ લોકો માર્યા ગયા છે. : ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના કહેવા મુજબ સિનેર રાજ્યમાં આંતરિક સંઘર્ષને લીધે સવા સાત લાખથી વધુ લોકો નિરાશ્રિત બન્યા છે, આશરા વિનાના થયા છે.

(9:26 AM IST)