<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

વહેલી સવારે ટ્રેન દુર્ઘટના: કાનપુર નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૨ ડબ્બા ખડી પડ્યા : ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે વહેલી સવારે ત્રણ વાગે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૨ ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે.. જોકે કોઈ જાનહાનિના અહેવાલો નથી. : મુસાફરોને અન્ય વાહનો દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે. એન્જિન સાથે બોલ્ડર ટકરાતા આ અકસ્માત થયો હતો.

(9:27 AM IST)