News of Saturday, 17th August 2024
મુંબઈના ટ્રાન્સ હાર્બર લીંક બ્રિજ ઉપરથી સમુદ્રમાં કૂદી રહેલ મહિલાને ટેક્સી ચાલક અને પોલીસે ગજબનાક સાહસ લદાખવી બચાવી લીધી : ૫૭ વર્ષીય અજાણી મહિલા, જે મુંબઈમાં અટલબિહારી વાજપેયી ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજ પરથી સમુદ્રમાં ખાબકવાની અણી પર હતી, તેને કેબ ડ્રાઈવર અને પોલીસ દ્વારા અપ્રતિમ સાહસ દ્વારા બચાવી લેવામાં આવી હતી. : બ્રિજ ઉપર આ મહિલા રેલિંગ પાસે કંઈ કરી રહી હતી ત્યારે પોલીસને આવતી જોઈ સમુદ્રમાં કૂદકો મારવાની તૈયારીમાં હતી. : સમગ્ર બનાવ બ્રિજ પર રહેલા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયેલ છે.

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
