<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના પાટા ઉપર કોઈ મોટો પથ્થર મૂકી દેવામાં આવેલ : વારાણસીથી અમદાવાદ જઈ રહેલ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના પાટા ઉપર કોઈ મોટો પથ્થર - બોલ્ડર મૂકી દેવામાં આવતા ટ્રેનના લગભગ બે ડઝન ડબ્બા ખડી પડ્યા હતા તેવો એજન્સીનો અહેવાલ જણાવે છે. : જોકે કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલો નથી. મુસાફરોને બસ દ્વારા આગળના સ્ટેશને પહોંચાડવામાં આવી રહ્યા છે.

(9:28 AM IST)