News of Saturday, 17th August 2024
ખેડૂતો ઉપર હરિયાણાની ભાજપ સરકારે હેત વરસાવ્યું: લાખો ખેડૂતોના ખાતામાં બોનસ જમા થઈ ગયું : હરિયાણાની ભાજપ સરકારના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ખેડૂતો માટેનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે. : ૫ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં ૫૨૫ કરોડ રૂપિયાનું બોનસ જમા થઈ ગયું. : ખેડૂતોને તેની ઉપજ માટે ભાજપ સરકારે આ બોનસ રકમ આપી છે.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
