News of Saturday, 17th August 2024
સાબરમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાની તપાસ આઇબીને સુપ્રત કરવામાં આવી : ઉત્તર પ્રદેશના કાનપુર પાસે વારાણસીથી અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૨ ડબ્બા પાટા પરથી ખડી પડ્યાની સમગ્ર ઘટનાની તપાસ આઈબી - ઇન્ટેલિજન્સ બ્યુરોને સોંપવામાં આવી છે. : કાનપુર નજીક વારાણસીથી અમદાવાદ જઈ રહેલ આ ટ્રેનના પાટા ઉપર મોટો પથ્થર મૂકી દેવામાં આવેલ.

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
