<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

કાનપુર પાસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનું કાવતરું ? :કાનપુર પાસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનું કાવતરું ? રેલ દુર્ઘટના પાછળ કોઈ સાજિશ હોવાની આશંકા. ટ્રેક પર મોટો પથ્થર - બોલ્ડર રાખી દેવામાં આવેલ. આઈબી આ સમગ્ર ઘટનાની તપાસ કરશે. : આજે વહેલી સવારે ત્રણ વાગ્યે કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે વારાણસી થી અમદાવાદ જઈ રહેલ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ૨૨ ડબ્બાઓ પાટા ઉપરથી ઉતરી ગયેલ સદભાગ્યે કોઈને ઇજાઓ થઈ નથી. : અમદાવાદ જઈ રહેલ આ ટ્રેનના તમામ મુસાફરોને બસ દ્વારા આગલા સ્ટેશને લઈ જવાયેલ છે અને ત્યાંથી એક બીજી ટ્રેન દ્વારા આગળની મુસાફરી શરૂ કરવામાં આવી રહેલ છે.

(9:34 AM IST)