News of Saturday, 17th August 2024
ઝારખંડમાં ૯ થી ૧૩ વર્ષના ૬ બાળકો નાહવા જતા ડૂબી ગયા: આજે મૃતદેહ મળી આવ્યા: ભારે અરેરાટી : ઝારખંડમાં મોટી દુર્ઘટના: દેવઘર અને ગઢવા જિલ્લામાં આજે ૯ થી ૧૩ વર્ષના મનીષ સુરજ ચંદ્રકાંત શિવમ દિપક અને દીવાકર સહિત ૬ બાળકોના મૃતદેહો મળી આવ્યા છે. એવું મનાય છે કે નાહવા પડ્યા હતા ત્યારે ડૂબી ગયેલ. ચાર દિવસ પહેલા આ મૃત્યુ પામેલા બાળકોના પરિવારના સભ્યોને ટ્રેક્ટર વડે ખેડાણ કરવા બાબતે પીપરાસોલ ગામના લોકોએ માર માર્યો હતો. પોલીસ બધા એંગલથી તપાસ કરી રહી છે.

(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
