<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

બંગાળના સમુદ્રમાં હલચલ: ગુજરાત રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા: લો પ્રેસર સિસ્ટમ્સ બે ત્રણ દિવસમાં આગળ વધશે : પશ્ચિમ બંગાળના સમુદ્રમાં મોટી હલચલ જોવા મળે છે. હવામાન ખાતાએ ગુજરાત રાજસ્થાન બિહાર ઝારખંડ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હળવા મધ્યમ તથા કેટલાક સ્થળે ધોધમાર ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ્સ સર્જાતા પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા. લો-પ્રેશર ક્ષેત્ર બે ત્રણ દિવસમાં આગળ વધશે.

(10:29 AM IST)