<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

હિન્દુઓ ઉપરના હુમલા બાબતે અત્યંત અતિશયોક્તિભર્યા અહેવાલો આપવા બાબતે ભારતીય મીડિયા જગતની બાંગ્લાદેશ સરકારની આકરી ઝાટકણી: બાંગ્લાદેશ સરકારે હિન્દુઓ ઉપરના હુમલા બાબતે અત્યંત અતિશયોક્તિભર્યા અહેવાલો આપવા બાબતે ભારતીય મીડિયા જગતની આકરી ઝાટકણી કાઢી છે. વિદેશ મંત્રી તોહીદ હુસેને કહ્યું છે કે શેખ હસીનાના ઉચ્ચારણો ભારત સાથેના અમારા સંબંધો બાબતે મદદરૂપ નહીં થાય. શેખ હસીના ભારતમાં રહીને કહી રહી છે કે બાંગ્લાદેશમાં ભાંગફોડ લૂંટફાટ અને હિંસા ચાલી રહી છે.

(11:02 AM IST)