<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

RTI કાર્યકર્તાએ નોંધાવેલી ફરિયાદ પર કર્ણાટકના રાજ્યપાલે ચકચારી MUDA કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ કાર્યવાહીની પરવાનગી આપી. શું વધુ એક મુખ્યમંત્રી જેલમાં જશે? (ન્યુઝફર્સ્ટ)

(11:36 AM IST)